માર્ગદર્શિકા

નોંધ: IRU નીચે જણાવેલ ગુનાઓમાં કાર્યવાહી કરશે નહિ

  • કોઇ ચીજ-વસ્તુ ઓનલાઇન મંગાવીને પરત કરી હોય પણ પૈસા પાછા ન મળ્યા હોય
  • કોઇપણ એડવાન્સ બુકિંગ કરાવ્યા પછી રદ્દ કરાવ્યાના કિસ્સામાં જો પૈસા પાછા મળતા ન હોય
  • જેમાં ભોગ બનનાર પોતાની સાથે થયેલા ફ્રોડ અંગે સચોટ પુરાવા ન આપે તેવા કિસ્સામાં
Top